Friday, March 20, 2015 0 comments

Whatsap, Insta Faceb00k banned by officials

Unfortunately my Whatsap, Insta Faceb00k are banned by the officials.

will write the detailed story later.

Right now just writing this post to inform my friends who are trying to  contact me. In case of emergency you can contact me on email as well phone number.
Wednesday, March 11, 2015 0 comments

Success Quote by Akshay

success gujarati quote

Monday, October 29, 2012 1 comments

દેશ ક્યાંથી આગળ જાઇ ??

દેશ ક્યાંથી આગળ જાઇ ?? ?  

 હુ પડ્યો કાદવમાં
સાથે મારો સાબુ,
હુ થયો ચોખ્ખો સાબુથી ,
સાબુને કેમ કરવો ચોખ્ખો ?


ભુલ પડી ડાગલો દોરતા,
સાફ રબરથી કર્યુ.
લીટા છે રબરની ઉપર 
સાફ કેનાથી કરવા ?

દિકરો ચડ્યો છે ગેરમાર્ગે ,
મા-બાપની ફરજ છે આજે.
બાપની સાથે દારુ પીવે રોજ,
કોને કહેવો આ મનરોગ ?

દિકરીને જોઇ રોજ આઇબ્રો,
મા નો નથી કોઇ કાયદો.
મા ને જ જોઇ છે રોજ ફેસિયલ
દિકરીનો શુ વાંક સ્પેશિયલ?

દેશ પડ્યો છે ગામને ગારે,
નેતા પડ્યા છે ખુરશીને આરે.
બસ ખાઇ ખાઇ ને બાપ કમાય,
'અક્ષય' કહે આ દેશ ક્યાથી આગળ જાય ? 



-અક્ષય માકડિયા ( ૧૨મુ  વિ.પ્ર. સાલ-૨૦૦૯)  




Sunday, July 31, 2011 0 comments

SORRY SORYY SORRY

બસ જે વાતનો પેલા ઉલ્લેખ થયો એ અત્યારે ફરી થી repeat  થાય છે. ખબર નહિ કેમ હમણાં diary  લખવાની ઈચ્છા નથી થતી. "અક્ષય"...... plzzzz  try  be  regular .. .. .. ..
Wednesday, July 27, 2011 0 comments

SPoRTS WeEk in Colege

આજ ના દિવસનું તો ઠીક પણ કાલનો દિવસ પણ સારો જ ગયો હતો.સ્પોર્ટ્સ વિક માં T.T. માં પહેલો મેચ જીત્યો પણ બીજા મેચ વખતે હું લેબ માં હતો એટલે Disqualify થયો ,ચેસ માં 5th  MCA વાળાને હરાવ્યો અને vollyball માં opponent  ટીમ absent હતી એટલે બાય મળી. બીજું તો કઈ નહિ બસ DAYS ARE PASSING SMOOTHLY. આજે ચેસમાં 5th સેમ. Civil  ને હરાવ્યો પણ 4th  Round  માં હારી ગયો. હારવાના ગમ કરતા મને આટલે સુધી પહોચવાની વધારે ખુશી છે. કે આટલે સુધી તો પહોંચ્યો જ્યાં અમારા 3rd  સેમ. નું કોઈ નથી. બસ આજની સવાર પણ કઈક ગુડ મોર્નિંગ હતી. અને દિવસ પણ ગૂડ ડે. તો રાતનો શું વાંક ?? શુભ રાત્રી મિત્રો....જય શ્રી કૃષ્ણ...
Monday, July 25, 2011 1 comments

SORRYY MAMMA.......

આજનો દિવસ તો સારો જ ગયો પણ અત્યારે લખું છું (રાતે) ત્યારે એકદમ NERVOUS છું. સવારે કોલેજે મારો ચેસનો match 7th સેમ. વાળા સામે હતો અને એ જીત્યો.હવે કાલે બીજો match  હશે. આજે છેલ્લો slot bunk  !! આવીને બધું જ ઠીક હતું. પણ ખબર નહિ રાતે શું થયું. જમવા ગયો પણ કઈ જમ્યુ નહિ બસ દૂધ જ પીધું. અને શોપિંગએ ગયા ત્યાં પણ. ખબર નહિ આજે મને મારી જાત પર જ એટલો ગુસ્સો આવતો હતો. બસ મગજ ને શાંત કરવા mobile માં એક જ ગીત ચાલુ હતું. "ઇતની શક્તિ હમે દેના દાતા" અને અત્યારે પણ એ જ ચાલુ છે. અને આવી condition માં મેં મમ્મીને ફોન કર્યો. બિચારી એ ખાલી એમ પૂછ્યું કે નાસ્તામાં શું-શું મોકલાવું અને મેં કીધું જે ઠીક લાગે એ. તો પણ એને કીધું કે કે ને શું મોકલાવું અને મારા થી થોડી HIGH PITCH માં બોલાય ગયું" કીધું તો ખરા જે મોકલવું એ મોકલજે".અને એ કઈ બોલી નહિ ..SORRY  મેં એને તો કીધું નથી પણ જાહેર માં કહું છું . રાતે વરસાદ આવવાથી light  ગઈ અને as  usual rector  પર ગાળોનો વરસાદ શરુ થઇ ગયો. એક બાજુ જીવડા પણ એટલા હેરાન કરે અને એક બાજુ light  વગર મજા પણ નહોતી આવતી. બસ બન્યું તો ઘણું છે દિવસમાં પણ I don't want to show up ..... may  be  હવે સારી નીંદર આવશે ત્યારે સુઈ જઈશ. "g.n j.s.k" જય શ્રી કૃષ્ણ...

                          
(Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona)….2
Hum chale nek raste pe humse,
Bhool kar bhi koi bhool hona…..
Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona…
Hum chale nek raste pe humse,
Bhool kar bhi koi bhool hona…..
Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona…
Har taraf julm hai bebasi hai,
Sehma sehma sa har aadmi hai….
Paap ka bojh badta hi jaaye,
Jaane kaise ye dharti thami hai….
Bojh mamta se tu ye utha le,
Meri rachna ka hi ant hona….
Hum chale nek raste pe humse,
Bhool kar bhi koi bhool hona…..
Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona…
Hum andhere mein hain roshni de,
Kho na de khud ko hi dushmani se….
Hum sadaa paayein apne kiye ki,
Mout bhi ho to seh lein khusi se….
Kal jo gujra hai phir se na gujre,
Aane wala wo kal aisa ho na….
Hum chale nek raste pe humse,
Bhool kar bhi koi bhool hona…..
Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona…
Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona…
Sunday, July 24, 2011 0 comments

રવિવાર એટલે રજા ...............


As the title suggest Sunday only for Fun day..સવારમાં ઉઠીને P C  ચાલુ કર્યું પણ મજા ના આવી અને થોડી-થોડી વારે light પણ ઝટકા મારતી હતી એટલે અનાયાસે પાછો ઈતિહાસ રચાઈ ગયો અક્ષય માકડિયા DBMS ની બૂક લઇ ને વાચવા બેઠો. પણ કહેવાય છે કે વિધાતાના લખ્યા લેખ કોઈ બદલાવી શકતું નથી એમ ૧૫ મિનીટ સુધી આવું કંઈક ચાલ્યું પછી પાછી P.C.  ની switch ON થઇ અને ઈતિહાસ બાજુ માં રહી ગયો. થોડી વાર FB ઓપેન કર્યું પણ એવામાં જ પાછો ઝટકો લાગ્યો અને થોડી વાર માટે બધું બંધ થઇ ગયું. એક તો સુતો સુતો ગીત સંભાળતો હતો અને એવાય આવી ગરમી માં Light  જાય એટલે સ્વાભાવિક છે કે કન્ટ્રોલ loose  થઇ જાય પણ ના...... :)
બપોરે જમવામાં કંઈક સારું હતું પણ ઠીક એટલી મજા ન આવી. આવી ને થોડા રૂમ partner  ગાંધીનગર જવાના હતા અને અમને ખુબ request  કરી પણ અમે ના ગયા. અમે tends to  myself  પીયુષ and  અભી.
તેને એમ કહ્યું કે ચાલો ગાંધીનગર ત્યારે મારાથી એમ બોલાય ગયું કે અમારે મેહસાણા જવું છે. કોઈ એ વિચાર્યું પણ નહોતું કે ત્યાં જવું છે. પણ બસ પછી તો યાર ઈજ્જતનો સવાલ હતો. તે ગાંધીનગર ગયા પછી હું, Sohan Gajera , Piyush Paghdal , Shyam bambharoliya અને Abhishek  Usadadiya  અમે લોકો મેહસાણા ગયા. આજે પાછો મારા પણ Control રાખી ને હું ખુશ છું.બસ ત્યાં કઈ કામ તો હતું નહિ. V  Mart  માં રખડ્યા અને પછી નાસ્તો કરીને આવતા રહ્યા .આવી ને shoes કાઢ્યા પણ socks  કાઢવાનો પણ સમય ના રહ્યો અને એમ નેમ સુઈ ગયો. નહીતર મારી chair n My P.C. મારા માટે રાહ જોતા હોય પણ આજે મેં તેઓ ને નારાજ કર્યા અને સુઈ ગયો. ઉઠીને થોડી વાર માટે તો નહિ પરંતુ રાત ના ૨:૩૦ વાગ્યા સુધી me n my P.C. with FB (facebook). અને આજે રજાનો અનુભવ થયો બસ હવે સુઈ જાય may  be  કાલથી એટલા રાત-ઉજાગરા નહિ થઇ કેમકે કોલેજ ચાલુ થઇ જાય છે એટલે :) ..... બસ સરસ દિવસ thnxx god ..इतनी शक्ति हमें देना दाता...मन का विश्वास कमज़ोर हो ना...........

"gn.jsk."

,Piyush Paghdal , Shyam bambharoliya .Sohan Gajera
 
;